Gujarat
ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે
By GS TEAM
20 Aug 20251 min read

નાગાલેન્ડના રાજ્યપાલ એલ.ગણેશન ઐયરનું 80 વર્ષની વયે 15 મી ઓગષ્ટના રોજ ,પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે 5 ઓગષ્ટએ ,ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને મુક્તિ મોરચાના સ્થાપક સીબૂ સોરેનનું 4 ઓગષ્ટે 81 વર્ષની વયે તેમજ કોર્પોરેશનના પૂર્વ સભાસદ 73 વર્ષીય મધુબેન કાભઈભાઈ વસાવાનું 4 ઓગષ્ટના રોજ નિધન થયું હતું. સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી શોકદર્શક ઠરાવ બાદ કોર્પોરેશનની આજે મળનારી સભા મોકૂફ રાખી હતી.








