ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ટાઈમટેબલ પર નાખીએ એક નજર
અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેરાત કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંતે શરૂ થનાર પરીક્ષા એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલશે.
28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તો આવો જાણીએ બોર્ડની પરીક્ષાઓનું વિગતવાર ટાઈમટેબલ...................