Get The App

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો 1 - image

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રામનગર નજીક શિવ રેસીડેન્સી પાસેથી આરોપી મયંકભાઈ લાલાભાઈ વાલણીને ઝડપી લીધો છે. આરોપી વાંકાનેર પોલીસ મથકના હત્યાના પ્રયાસ અને સરકારી મિલકતને નુકસાન સહિતના ગંભીર ગુનાઓમાં નાસતો ફરતો હતો. સર્વેલન્સ સ્ટાફે સફળ કામગીરી કરી આરોપીને ઝડપી પાડી વાંકાનેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.