Gujarat
કમાટીબાગમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી બે સ્ટાર કાચબા કબજે
By GS TEAM
25 Dec 20251 min read

| symbolic |
જીવદયા સંસ્થાને ખોડિયારનગરના મકાનમાં કાચબા હોવાની માહિતી મળતાં તેમણે તપાસ કરી બે કાચબા કબજે લીધા હતા અને ફોરેસ્ટ વિભાગને સોંપવા તજવીજ કરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ,જે મકાનમાંથી કાચબા મળ્યા છે ત્યાં રહેતા હરીભાઇ કમાટીબાગમાં કામ કરે છે.જેથી તેમની પાસે કાચબા ક્યાંથી આવ્યા અને કેટલા સમયથી લાવ્યા હતા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.








