Gujarat
જામનગરના મતવા ગામમાં જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા
By GS TEAM
14 Jul 20251 min read
જામનગર તાલુકાના મતવા ગામમાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે જુગારનો દરોડો પાડી ચાર પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા છે, અને રૂપિયા અડધા લાખની માલમતા કબજે કરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર તાલુકાના મતવા ગામમાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે જુગારનો દરોડો પાડી ચાર પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા છે, અને રૂપિયા અડધા લાખની માલમતા કબજે કરી છે.
જામનગર તાલુકાના મતવા ગામમાં ગઈકાલે પંચકોશી એ. ડિવિઝનના એએસઆઇ નિર્મળસિંહ જાડેજા તથા તેઓની ટીમેં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ ગોવિંદભાઈ પટેલ, પરબત મોમાભાઈ સરસિયા, જસાભાઈ ભાયાભાઈ ધોલતર, તેમજ રામાભાઈ પાલાભાઈ ધ્રાંગીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 52,740 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.