Gujarat

જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત

By GS TEAM
17 Jan 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બાવરીવાસમાં ઘોડીપાસાના જુગાર અંગે પોલીસનો દરોડો : ચારની અટકાયત

Jamnagar Gambling Raid : જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે ખોડીયાર કોલોની ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, જ્યાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા હનીફ ઇસ્માઈલભાઈ સાટી, રાયમલ હાજીભાઈ સંધિ, અરુણ કાનાભાઈ કોળી અને વીરજીભાઈ લાલજીભાઈ સોલંકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,190 ની રોકડ રકમ અને ઘોડીપાસાનો સામાન કબજે કર્યો છે.