Get The App

લીંબડીમાં પર્યુષણ પર્વની આરાધના

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
લીંબડીમાં પર્યુષણ પર્વની આરાધના 1 - image


લીંબડી - લીંબડીમાં જૈન સમાજની મહિલાઓ તથા નાની બાળાઓ પ્રતિક્રમણની આરાધના કરીને પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :