Get The App

મહુધામાં પિકઅપની ટક્કરે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
મહુધામાં પિકઅપની ટક્કરે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત 1 - image

નડિયાદ : મહુધામાં રહેતા મુકેશ પરસોતમ સોલંકી એસટી ડેપોમાં સ્લીપર તરીકે નોકરી કરે છે. શુક્રવારની સાંજે મુકેશ મહુધા બસ સ્ટેશનથી ચાલતા ઘરે જતા હતા.પિકઅપ ડાલાએ ટક્કર મારતા મુકેશભાઈ સોલંકીને ઇજા થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.