આરટીઓના ઈ - ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો

વડોદરા આરટીઓ
દ્વારા ફોર વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઇ ઓક્શન શરૂ
કરવામાં આવ્યું હતું. જીજે 06 આરઈ સિરીઝમાં 1008 નંબર 1.59
લાખ,
1617 નંબર 76000,
9075 નંબર 72000,
અને 0909
નંબર 66
હજાર રૂપિયા તથા
0002
નંબર 55
હજાર રૂપિયામાં
વેચાયા હતા. આરટીઓને કુલ 407 નંબરોની હરાજીથી 39.69
લાખ રૂપિયાની
આવક થઈ છે.

