Gujarat
ઝાડ પર ગળા ફાંસો ખાઈ યુવાનનો રહસ્યમય આપઘાત
By GS TEAM
6 Jul 20251 min read
મધ્ય પ્રદેશના મૂળ વતની અને હાલ પાદરા તાલુકાના ડભાસા ગામે રહેતા બ્રિજેશ અંબાલાલ પટેલના ગોડાઉનમાં રહેતા 28 વર્ષના અમાનસિંહ પ્રતાપસિંહ રાજપુતે સવારના સાત વાગ્યા પહેલા કોઇપણ સમયે ગોડાઉનની બહાર આવેલ ખેતરમા સપ્તપર્ણીના ઝાડ ઉપર પ્લાસ્ટીકના લોખંડના કલેમ્પ વાળા પટ્ટા વડે ગળા ફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશના મૂળ વતની અને હાલ પાદરા તાલુકાના ડભાસા ગામે રહેતા બ્રિજેશ અંબાલાલ પટેલના ગોડાઉનમાં રહેતા 28 વર્ષના અમાનસિંહ પ્રતાપસિંહ રાજપુતે સવારના સાત વાગ્યા પહેલા કોઇપણ સમયે ગોડાઉનની બહાર આવેલ ખેતરમા સપ્તપર્ણીના ઝાડ ઉપર પ્લાસ્ટીકના લોખંડના કલેમ્પ વાળા પટ્ટા વડે ગળા ફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરપ્રાંતિય યુવાને ક્યાં કારણોસર મોત વહાલું કર્યું તે અંગે પોલીસે સબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે.