Gujarat
મૃત પુત્રનો ફોટો દિવાલ પર જોતા માતાને મનમાં લાગ્યું, એસિડ પી લીધું
By GS TEAM
15 Jun 20251 min read
પાદરા તાલુકાના સોમજીપુરા ગામે ભાથીજી મંદિરની પાસે રહેતા નરેશ વિઠ્ઠલભાઈ સોલંકીના ઘેર તેમની માતા શાંતાબેન (ઉંમર વર્ષ 52) આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
પાદરા તાલુકાના સોમજીપુરા ગામે ભાથીજી મંદિરની પાસે રહેતા નરેશ વિઠ્ઠલભાઈ સોલંકીના ઘેર તેમની માતા શાંતાબેન (ઉંમર વર્ષ 52) આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

પાદરા તાલુકાના સોમજીપુરા ગામે ભાથીજી મંદિરની પાસે રહેતા નરેશ વિઠ્ઠલભાઈ સોલંકીના ઘેર તેમની માતા શાંતાબેન (ઉંમર વર્ષ 52) આવ્યા હતા. બપોરે તેઓ જમીને બેઠા હતા ત્યારે ચાર મહિના પહેલા મૃત્યુ પામેલ નાનો પુત્ર દિલીપનો ફોટો દિવાલ પર જોતા માતાને મનમાં લાગી આવતા તેઓ બાથરૂમમાં ગયા હતા અને એસિડ પી લેતા તેમણે સારવાર માટે ખસેડાયા હતા.