Get The App

રાજકોટ: ભારતીય હવામાન વિભાગના કર્મચારીનું મિશન પ્રમોશન

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
રાજકોટ: ભારતીય હવામાન વિભાગના કર્મચારીનું મિશન પ્રમોશન 1 - image

રાજકોટ,તા.23 માર્ચ 2022,બુધવાર

ભારતીય હવામાન વિભાગના પ્રશાસન દ્વારા ગ્રુપ-બી અને ગ્રુપ-સી અધિકારી તથા કર્મચારી પ્રમોશન મનસ્વી રીતે અટકાવી રાખેલ છે કેન્દ્ર સરકાર ના  CAT  ના ઓર્ડર પર સ્ટે લાવીને પ્રશાસન કે જે ગ્રુપ - એ ના અધિકારીઓના હાથમાં છે તે સમય સમય પર જે પ્રમોશન મળવું જોઈએ તે અટકાવી રાખેલ છે .

રાજકોટ: ભારતીય હવામાન વિભાગના કર્મચારીનું મિશન પ્રમોશન 2 - image

જ્યારે ગ્રુપ- એ અને ઉપરના અધિકારી પોતાના બધા લાભ અને પ્રમોશન મેળવી રહ્યા છે આ નીતિના વિરોધમાં IMD MASOA, IMD NGSU, IMD NGASA, IMD AOA ,IMD GR C MTS સંયુક્ત રીતે હવામાન વિભાગ માં બધા યુનિયન આંદોલન કરી રહેલા છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.