દુબઈમાં હત્યાના આરોપમાં કપડવંજના શખ્સને ફાંસી
કપડવંજ : કુવેતમાં વ્હોરા સમાજની શેઠાણીનું ખુન કરનાર મુળ કપડવંજના મુસ્તકીમ મહંમદભાઇ ભઠીયારા (ઉં.વ.૨૮)ને ગત તા. ૨૮-૪-૨૫ના રોજ દુબઈના કુવેતમાં સાઉદી દેશના કાયદા હેઠળ ફાંસી આપવામાં આવી હતી.
જ્યારે મુસ્તકીમની ડેડ બોડી કપડવંજ ખાતે રાત્રે સાડા ત્રણ વાગ્યે લાવવામાં આવી હતી. જેની આજરોજ દફનવિધિ કરાઈ હતી.
જ્યારે મુસ્તકીમની ડેડ બોડી કપડવંજ ખાતે રાત્રે સાડા ત્રણ વાગ્યે લાવવામાં આવી હતી. જેની આજરોજ દફનવિધિ કરાઈ હતી.