Gujarat

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો

By GS TEAM
24 Apr 20261 min read
રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો

ભાવનગર -   લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજપરા ગામે રહેતો ગોપાલ ધરમશીભાઈ મકવાણાના રહેણાંકના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૃની ૨ બોટલ રૃ.૬૦૦ ની મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા અજય પ્રવીણભાઈ ડાભી નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે બન્ને શખ્સ વિરૃધ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.