Get The App

લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો: કલોલ ન.પા.ના 11 સભ્યોએ ધર્યા રાજીનામાં

Updated: Sep 12th, 2024

GS TEAM

Google News
Google News
Kalol BJP 11 Members Resigned


Kalol BJP 11 Members Resigned : ભાજપ સદસ્યતા અભિયાન વચ્ચે લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો થયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં છે.

આ પણ વાંચો : VIDEO: સરકારી સ્ટાફને ભાજપનું આ કામ સોંપવા મુદ્દે બબાલ, AAP કાર્યકરો-પોલીસ વર્ષે ઘર્ષણ

11 સભ્યોએ રાજીનામા આપ્યાં 

રાજ્યમાં એક તરફે ભાજપમાં સદસ્યતા અભિયા ચાલી રહ્યું છે, તેવામાં કલોલમાં લાફાકાંડની ઘટનાના પડઘા પડી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.

લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો: કલોલ ન.પા.ના 11 સભ્યોએ ધર્યા રાજીનામાં 2 - image

આ પણ વાંચો : પુરીમાં જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો ભક્ત, પોલીસે ધરપકડ કરી તો કહી આ વાત

ભાજપના બે જૂથ વચ્ચે બબાલ

કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની કચેરી ખાતે થોડા દિવસ પહેલા ભાજપના બે જૂથ વચ્ચે ઓફીસમાં બબાલ થતા લાફાવાળી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય બકાજી ઠાકોર સામે નારાજગી હોવાથી તેની અસર રાજીનામા સુધી પહોંચી છે.

લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો: કલોલ ન.પા.ના 11 સભ્યોએ ધર્યા રાજીનામાં 3 - image

Tags :