Gujarat

જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ્રદર્શન

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાનો હિજાબ ખેંચવાનો પ્રયત્ન કરાયો હતો, જે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ્રદર્શન

Jamnagar Congress : જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાનો હિજાબ ખેંચવાનો પ્રયત્ન કરાયો હતો, જે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 શહેર મહિલા કોંગ્રેસના કાર્યકરો આજે રેલી સ્વરૂપે જામનગર જિલ્લા કલેકટરની કચેરીએ પહોંચ્યા હતા, અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આ મામલે માફી માંગે, તેવી માંગણી સાથે હાથમાં બેનર પોસ્ટર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.