Get The App

સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો 1 - image


ગઈકાલે મોડી રાત્રે રાવપુરા પોલીસને જાણ થઈ હતી કે, સેન્ટ્રલ જેલ ખાતે એક વ્યક્તિએ દારૂ પીધો છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચતા જેલ સિપાઈ કિસ્મતસિંહ નંદુસિંહ ચૌહાણ (રહે- બ્લોક નં. બી 126,જેલ સ્ટાફ ક્વોટર્સ, વડોદરા  /મૂળ રહે - નાના ચેખલા , તલોદ,સાબરકાંઠા) નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે તેની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :