Gujarat
અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં મોટા ફેરફાર, એક સાથે 97 પોલીસકર્મીઓની આંતરીક બદલી
By GS TEAM
7 Nov 20251 min read
અરવલ્લી જિલ્લામાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. SPએ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસકર્મની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Arvalli News : અરવલ્લી જિલ્લામાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. SPએ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસકર્મીની આંતરિક બદલીનો હુકમ કર્યો છે.