Gujarat
વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનની પ્રેરણાદાયી પહેલ: જામનગરના 86 જરૂરિયાતમંદ પરિવારને મળશે ઘરનું ઘર
By GS TEAM
6 Dec 20251 min read
જામનગરના જરૂરિયાતમંદ મેમણ પરિવાર માટે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર અનમોલ પાર્ક ખાતે આધુનિક સુવિધા યુક્ત 43 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા છે અને આ ટેનામેન્ટ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના ડો. હસીન અઘાડી તેમજ હલાઈ મેમણ જમાતના પ્રમુખ હાજી અ. રસીદ લુસવાલા (ગુડલક) સહિત વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન અને હાલાઈ મેમણ જમાતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આવતીકાલે જામનગર મેમણ જમાતના 86 જેટલા જરૂરિયાતમંદોને મકાનની ચાવી સોંપવામાં આવશે.
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જરૂરિયાતમંદ મેમણ પરિવાર માટે વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર અનમોલ પાર્ક ખાતે આધુનિક સુવિધા યુક્ત 43 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા છે અને આ ટેનામેન્ટ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના ડો. હસીન અઘાડી તેમજ હલાઈ મેમણ જમાતના પ્રમુખ હાજી અ. રસીદ લુસવાલા (ગુડલક) સહિત વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન અને હાલાઈ મેમણ જમાતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આવતીકાલે જામનગર મેમણ જમાતના 86 જેટલા જરૂરિયાતમંદોને મકાનની ચાવી સોંપવામાં આવશે. નોંધનીય છે કે, જમાતના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ સ્વરોજગારી માટે રૂપિયા 7 લાખ સુધીની વગર વ્યાજે લોન પણ આપવામાં આવેછે.