Get The App

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

Updated: Feb 15th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ 1 - image


Jobs Opportunity In Gujarat: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્ત્વના સમાચાર ચામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 266 પદ્દ માટે નવી ભરતી અંગે જાહેરાત કરાઈ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, આજથી અરજી પ્રક્રિયા શરૂ 2 - image


આજથી ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ તથા પેટા તિજોરી અધિકારીની 266 જગ્યાઓ ભરવામાં આવશે. પેટા હિસાબનીશની 116 જગ્યા, અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓમી ભરતી કરવામાં આવશે. https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર 15મી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ, 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

Tags :