Get The App

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી 1 - image


17 DYSPs Promote To SP Rank : ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSP ને SP રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને નિર્ણય કરાયો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી, આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

17 DYSPને SP રેન્કમાં પ્રમોશન

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી)ને SP રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-1 એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી 2 - image

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી 3 - image

Tags :