Get The App

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 1 - image


Gujarat IPS Officers: યુપીએસસી 2023ના 200 ઉમેદવારોની આઇ.પી.એસ કેડરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતને 5 નવા આઇ.પી.એસ. અધિકારી મળ્યા છે. જેમાં 2 મૂળ ગુજરાતના છે. ગુજરાતને મળેલા અધિકારીઓમાં કરણકુમાર પન્ના (ગુજરાત), અનિકેત પટેલ (ગુજરાત), પ્રખર કુમાર (ઝારખંડ), કુહૂ ગર્ગ (ઉત્તરાખંડ), દિપક યાદવ(હરિયાણા)નો સમાવેશ છે. રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની ઘટ છે, ત્યારે 5 નવા આઇ.પી.એસ. મળતાં IPS અધિકારીઓની સંખ્યામાં વધારો થશે. 

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 2 - image

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 3 - image

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 4 - image

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 5 - image

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી 6 - image

Tags :