Gujarat
વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી
By GS TEAM
20 Feb 20261 min read
ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંશુમન શર્મા ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ યાદી...
00:00
00:18
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Forest Department Transfer List : ગુજરાતના વન વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 9 IFS અને GFS અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંશુમન શર્મા ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSFDC)ના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ યાદી...