Gujarat
ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી
By GS TEAM
30 Apr 20261 min read
રાજ્યના નાણા વિભાગ દ્વારા 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 1 મે, 2026થી 27 અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરની નિમણૂક આપવામાં આવી છે.
00:00
00:33
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Finance Dept : રાજ્યના નાણા વિભાગ દ્વારા 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 1 મે, 2026થી 27 અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરની નિમણૂક આપવામાં આવી છે.
30 એપ્રિલ, 2026એ નાણા વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની જાહેરાત ક્રમાંક 20/2023-23 ભરતીના પરિણામના આધારે ઉમેદવારોને નાણા વિભાગની વહીવટી નિયંત્રણ હેઠળના રાજ્યવેરા ખાતાના સહાયક રાજ્યવેરા કમિશનર ક્લાસ-1ની જગ્યા પર પ્રથમ બે વર્ષ માટે અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવી છે.