Get The App

વૃદ્ધ, દિવ્યાંગ, વગેરેના પેન્શનના બજેટમાં કેટલો વધારો થયો.. અહી જાણો..

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
વૃદ્ધ, દિવ્યાંગ, વગેરેના પેન્શનના બજેટમાં કેટલો વધારો થયો.. અહી જાણો.. 1 - image



ગુજરાત સરકાર : અંદાજ પત્ર : ૨૦૨૨-૨૩

વૃદ્ધો , દિવ્યાંગો , અનુસૂચિત જાતિ  અને અન્ય પછાત વર્ગોને મળતી સહાયનાં ધોરણોમાં કરેલ વધારો.


 

યોજના

હાલમાં મળતી સહાય

 વધારો

હવેથી મળનાર સહાય

 

નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ 

૬૦ થી ૮૦ વર્ષના

`૭૫૦ માસિક પેન્‍શન

`૨૫૦

`૧૦૦૦ માસિક પેન્‍શન

૮૦ વર્ષ ઉપરના

`૧૦૦૦ માસિક પેન્‍શન

`૨૫૦

`૧૨૫૦ માસિક પેન્‍શન

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક  રીતે પછાત વર્ગના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય

`૬૦૦

`૩૦૦

`૯૦૦

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે

`૧૫૦૦ માસિક

`૬૬૦

`૨૧૬૦ માસિક

પી.એચ.ડી. જેવા ઉચ્ચઅભ્યાસ કરનારાં અનુસૂચિતજાતિઅનેવિકસતીજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા

`૩૦ હજાર

`૭૦ હજાર

`૧ લાખ

ર્ડા.સવિતાઆંબેડકરઆંતરજ્ઞાતિયલગ્‍નસહાયયોજનામાં

`૧ લાખ.

`૧.૫લાખ

`૨.૫૦ લાખ

ગ્રાન્‍ટ-ઇન-એઇડછાત્રાલયોનુંમકાનભાડુંવિદ્યાર્થીદીઠગ્રામ્યવિસ્તારમાંમાસિકમાંથી વધારી

`૫૦

`૫૦

`૧૦૦,

નગરપાલિકા વિસ્તારમાં માસિક

`૭૦

`૭૦

`૧૪૦

મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક

`૯૦

`૯૦

`૧૮૦

વિકસતીજાતિમાટેનીડે-સ્કોલરઅનેહોસ્ટેલરમાટેઅપાતી પોસ્ટમેટ્રિકશિષ્યવૃત્તિમાં  સુધીનો વધારો કરવામાં આવશે.

 

`૬૦૦થી 

`૨૨૦૦

 

અનુસૂચિતજાતિઅનેવિકસતીજાતિનાએન્જીનિયરીંગનાવિદ્યાર્થીઓમાટેનીસાધનખરીદવાં હાલ કરી

`૫૦૦૦

`૩૦૦૦

`૮૦૦૦

ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૩લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે નો વધારો કરવામાં આવશે.

`૨૫૦

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં

`૫૦૦

 


ગુજરાત સરકાર : અંદાજ પત્ર : ૨૦૨૨-૨૩

અનુસૂચિત જનજાતિને મળતી સહાયનાં ધોરણોમાં કરેલ વધારો.

 

 

યોજના

હાલમાં મળતી સહાય

 વધારો

હવેથી મળનાર સહાય

પ્રાથમિક શાળાઓમાં ભણતાં અનુસૂચિત જનજાતિના અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને હાલ ગણવેશ સહાય

`૬૦૦

`૩૦૦

`૯૦૦

અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૪૩ હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાપેટે

`૧૫૦૦ માસિક

`૬૬૦

`૨૧૬૦ માસિક

પી.એચ.ડી. જેવા ઉચ્ચઅભ્યાસ કરનારાં અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા

`૨૫ હજાર

`૭૫ હજાર

`૧ લાખ

ધોરણ૧થી૧૦માંઅભ્યાસકરતાઅનુસૂચિત જનજાતિના અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે નો વધારો કરવામાં આવશે.

`૨૫૦


 

Tags :