Get The App

ગુજરાત બજેટ 2022-23 : સગર્ભાઓ મહિલાઓને ‘પોષણક્ષમ આહારֹ’ની ભેટ

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાત બજેટ 2022-23 : સગર્ભાઓ મહિલાઓને ‘પોષણક્ષમ આહારֹ’ની ભેટ 1 - image

ગાંધીનગર, તા. 03 

ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં સગર્ભા મહિલાઓ માટે સરકારે 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ લીધી છે. જે હેઠળ દર મહિને સગર્ભા મહિનાને મફત તેલ અને ચણા આપવાની ઘોષણા કરવામાં આવી છે. 

બજેટ રજૂઆત મુજબ રાજ્યમાં સગર્ભા મહિલાઓને સર્ગભાવસ્થા દરમિયાન મહિલાઓને દર મહિને એક કિલો ચણા, અને એક લીટર ખાદ્યતેલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.