Get The App

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું

Updated: Sep 26th, 2024

GS TEAM

Google News
Google News
GHSEB Election Result


GHSEB Election Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આજે ગુરુવારે પરિણામ જાહેર થયું છે. જેમાં છેલ્લા પાચ વર્ષથી ચૂંટણીમાં જીત મેળવતા પ્રિયવદન કોરાટની હાર થઈ છે, જ્યારે શાળા સંચાલક મંડળની બેઠક પરથી જે.વી. પટેલે જીત હાંસલ કરી છે. 

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું 2 - image

24 સપ્ટેમ્બરે ચૂંટણી થયેલી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. આ પછી 24 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી.

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ જીત્યું અને કોણ હાર્યું 3 - image

4 ઉમેદવારો ઉભા રહેલા

સરાકરી શાળાના શિક્ષકના પ્રતિનિધિની બેઠક પર 4 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાંથી દિવ્યરાજસિંહે જીત હાંસલ કરી છે.

Tags :