GAS કેડરના 15 અધિકારીઓને IAS તરીકે નિમણૂક અપાઈ, જુઓ યાદીમાં કોનું-કોનું નામ
IAS Officer: ગુજરાત વહીવટી સેવા (GAS)ના 15 અધિકારીઓને હવે ભારતીય વહીવટી સેવા (IAS)માં નિમણુંક આપવામાં આવી છે. આ નિમણુંક ભારતીય વહીવટી સેવા (માર્ગદર્શન અને નિયામન) નિયમ 1954 અને બીજા નિયમો અનુસાર કરવામાં આવી છે.
વર્ષ 2023-24ની પસંદગીને રાજ્ય સરકાર સાથે વિચારણા કરીને પસંદગી સૂચિ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2023ની પસંદગી સૂચિમાં સામેલ થયેલા અધિકારીઓની યાદી.
• એચ. જે. પ્રજાપતિ
• સી. સી. કોટક
• કે. જે. રાઠોડ
• એસ. જે . જોષી
• વી. એ. પટેલ
વર્ષ 2024ની પસંદગી યાદી
• પી. એ. નિનામા
• કે. પી. જોષી
• બી. એમ. પટેલ
• કવિતા રાકેશ શાહ,
• બી.ડી. દવેરા
• એ.જે. ગામિત
• એસ. કે. પટેલ
• એન. એફ. ચૌધરી
• એચ. પી. પટેલ
• જે. કે. જાદવ
• ડી. કે. બ્રાહ્મભટ્ટ
• એમ. પી. પંડ્યા
• આર. વી. વાલા
• આર. વી. વ્યાસ
• એન. ડી. પરમાર