Get The App

મને છોડી દે..મૂકી દે..જવા દે.. એમ ગ્રીષ્મા બૂમ પાડતી રહી પણ ફેનીલે ચપ્પુ ફેરવી દીધુ

પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું

Updated: Feb 17th, 2022

GS TEAM

Google News
Google News
મને છોડી દે..મૂકી દે..જવા દે.. એમ ગ્રીષ્મા  બૂમ પાડતી રહી પણ ફેનીલે ચપ્પુ ફેરવી દીધુ 1 - image


ફેનીલે ૨૫ થી ૩૦ મીનીટ સુધી ખુની ખેલ ખેલ્યો ઃ ગ્રીષ્મા તરફડી રહી હતી ત્યારે તેણે માવો ખાધા બાદ ઝેર પીવાનો ઢોંગ કર્યો

બારડોલી, ગુરૃવાર

સુરત નજીક કામરેજના પાસોદરા પાટીયા પાસે એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે ગ્રીષ્માને પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દેતાં ગ્રીષ્મા મને છોડી દે, મૂકી દે ની બૂમો પાડતી રહી અને ફેનિલ મોટે મોટેથી મને મારવા કોને મોકલેલા તેમ કહીને ચપ્પુથી ગળું કાપી નાંખ્યું હતું.

પાસોદરા પાટીયા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરીયાની જાહેરમાં હત્યા કરનાર કાપોદ્રાના ફેનીલ પંકજભાઈ ગોયાણી (ઉ.વ.૨૦) ની પોલીસે ધરપકડ બાદ ગુરૃવારે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. એસઆઈટી ટીમ ગુરૃવારે સવારે પોલીસ મથકેથી ફેનીલને સરકારી જીપમાં બેસાડી પ્રથમ કાપોદ્રા ખાતે સાયબરની ઓફિસ ઉપર થઈને અમરોલી કોલેજ પહોંચ્યા હતા. અમરોલી કોલેજ ખાતે ફેનીલે ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને લઈને આવો મારે મળવું છે. તેમ કહ્યા બાદ ગ્રીષ્માની માસી રેણુકા સાથે માથાકૂટ કરી હતી. પોલીસે કોલેજ ખાતેથી અગાઉના ફૂટેજ પણ કબજે કર્યા હતાં. અમરોલી કોલેજ થી લક્ષ્મીધામ સોસાયટી પર આવ્યા હતા. બનાવના દિવસે શનિવારે ફેનીલ બેગમાં બે ચપ્પુ લઇને લક્ષ્મીધામ સોસાયટી પહોંચ્યો ત્યાં સુધીના અગાઉના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરેલા હતા.

Vulej jûbe"tb mtumtgxe Ft;u ytJe ath-vtka ytkxt btgot n;t. ;u mbgu d{e»btlt btuxt ctvt mwCt»t Jufhegt ylu CtE æˆJ Dhbtk:e Vulejlu mbòJJt btxu s;tk Vuleju me"tu mwCt»tCtElt vuxlt Ctdu aÃvwltu Dt fhe ’e"tu n;tu. æˆJ aÃvw vfzJt s;tk nt:btk Eò :E n;e ylu Vuleju æˆJlt bt:tbtk aÃvw bthe ’e"tu n;tu. ;u mbgu d{e»bt ’tuze ytJ;t Vuleju vtA¤:e vfze d¤t vh aÃvw bqfe ’u;tk d{e»bt blu Atuze ’u, blu bqfe ’u, sJt ’u ;ub fne htztu vtz;e hne ylu Vulej blu bthJt ftulu btufjujt yub vqAelu d¤t Wvh WvhtAtvhe ºtK Jth aÃvw:e Dt fhe d¤wk ftve ltkÏgwk n;wk. d{e»bt ;hVze hne ylu Vulej lVTVx :E btJt FtE vtu;u Íuhe ’Jt ve"e ntuJtltu Ztukd fgotu n;tu. Vuleju jtuftule lsh mtbu 25 :e 30 belex Fwle Fuj FuÕgtu n;tu. ðgthct’ Vuleju nt:le lm ftvJtlwk vK ltxf fhe rbºtlu Vtul fgotu n;tu. vtujemu ;btb rJd;tult memexeJe Vqxusle mt:u mtBg;t aftme vwhtJt yufrºt; fgot n;t. vtujemu JtuEm Mvufx[tud{tVe btxule ftgoJtne nt: "h

Tags :