Get The App

વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો,

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, 1 - image

થાનના હીરાણા ગામે મકાનમાંથી દારૃનો જથ્થો પકડાયો

થાનથાનના હીરાણા ગામે મકાનમાંથી દારૃની ૬૪૮ બોટલ સહિતનો ૧૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

થાન તાલુકાના હીરાણા ગામે આવેલા મકાનમાં રેડ કરી હતી અને દારૃની ૬૪૮ બોટલ, બિયરના ૧૧૦૪ ટીન સહિત ૧૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ચેતન પ્રેમજી કણોતરા, રોહિત ખોડા પરમાર અને ખીમા ભીખા પરમાર( તમામ રહે. થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. 

 

Tags :