Gujarat
વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો,
By GS TEAM
17 Dec 20251 min read

થાનના
હીરાણા ગામે મકાનમાંથી દારૃનો જથ્થો પકડાયો
થાન -
થાનના હીરાણા ગામે મકાનમાંથી દારૃની ૬૪૮ બોટલ સહિતનો ૧૧.૪૦
લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
થાન
તાલુકાના હીરાણા ગામે આવેલા મકાનમાં રેડ કરી હતી અને દારૃની ૬૪૮ બોટલ, બિયરના ૧૧૦૪ ટીન સહિત
૧૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ચેતન પ્રેમજી કણોતરા, રોહિત ખોડા પરમાર અને ખીમા ભીખા પરમાર( તમામ રહે. થાન) સામે પ્રોહિબિશન
એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.








