Gujarat

જાંબુઆ સબ સ્ટેશનના પ્રાંગણમાંથી સામાન ચોરાયો

By GS TEAM
10 Oct 20251 min read
જાંબુઆ સબ સ્ટેશનના પ્રાંગણમાંથી સામાન ચોરાયો

જેટકો(ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) સબ સ્ટેશન જાંબુઆના ગ્રાઉન્ડમાં સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ ધરાવતી મહારાષ્ટ્રની શ્રીમ ઈલેકટ્રીકલિ.એ ૯ ઈન્ડોર વેક્યુમ સર્કિટ બ્રેકર પેનલ રાખી હતી. ગઈ તા.૨૮ ઓગષ્ટે આ પેનલોમાંથી રુ.૮ લાખની કિંમતના ચોરી કરી ચોર નાસી છૂટ્યો હોવાનું બહાર આવ્યુ હતું. સ્ટોર ઈન્ચાર્જની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.