Gujarat

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો: પાંચ સામે ફરિયાદ

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા અને સુભાષ બ્રિજ નજીક સુરેશ કમાન ગેરેજ ચલાવતા ઇશાકભાઈ ઇસ્માઈલભાઈ નામના 40 વર્ષના સંધિ યુવાન પર પૈસા ની લેતી દેતીના મામલે અકબર ચૌહાણ, અને તેનો પુત્ર, ઉપરાંત સબીર ચૌહાણ, અફઝલ ચૌહાણ, અને ઝીણીયો શમા નામના પાંચ શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સુભાષ બ્રિજ નજીક ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો: પાંચ સામે ફરિયાદ

Image Source: Freepik

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા અને સુભાષ બ્રિજ નજીક સુરેશ કમાન ગેરેજ ચલાવતા ઇશાકભાઈ ઇસ્માઈલભાઈ નામના 40 વર્ષના સંધિ યુવાન પર પૈસા ની લેતી દેતીના મામલે અકબર ચૌહાણ, અને તેનો પુત્ર, ઉપરાંત સબીર ચૌહાણ, અફઝલ ચૌહાણ, અને ઝીણીયો શમા નામના પાંચ શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પૈસાની લેતી દેતી ના મામલે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.