Gujarat
કારેલીબાગના અયોધ્યા નગરના કોમન પ્લોટમાં જુગાર રમતા ચાર જુગારીયા પકડાયા
By GS TEAM
14 Jul 20251 min read
વડોદરાના કાર્યવાહક વિસ્તારની સોસાયટીના કોમન પ્લોટ માંથી પોલીસે જુગાર રમતા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના કાર્યવાહક વિસ્તારની સોસાયટીના કોમન પ્લોટ માંથી પોલીસે જુગાર રમતા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gambling Raid : વડોદરાના કાર્યવાહક વિસ્તારની સોસાયટીના કોમન પ્લોટ માંથી પોલીસે જુગાર રમતા ચાર જણાને ઝડપી પાડ્યા હતા.
કારેલીબાગની અયોધ્યા નગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ચાર જણા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.15950, ત્રણ મોબાઈલ અને એક સ્કૂટર કબજે કર્યા હતા.
પકડાયેલા ચારે જણા એવું ધનગર સોસાયટીમાં જ રહે છે. જેમાં જયેશ ઉર્ફ જયો શૈલેષભાઈ રાઠોડ, તેનો ભાઈ નરેન્દ્ર શૈલેષભાઈ રાઠોડ, મહેન્દ્ર કનુભાઈ રાજ અને મનીષ સતિષભાઈ પટેલનો સમાવેશ થાય છે.