Gujarat
જામનગરમાં ગોકુલનગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : પાંચ જુગારીઓ પકડાયા
By GS TEAM
18 Jul 20251 min read
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે ગોકુલ નગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે ગોકુલ નગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાંથી જાહેર ગંજીપાના વડે જુગાર રમી રહેલા યોગેશ જીતુભા ગોહિલ, અમરશીભાઈ કમાભાઈ પરમાર, જગદીશ દેવાભાઈ સોલંકી, લખમણભાઇ સામતભાઈ પરમાર અને લખમણભાઇ રામજીભાઈ કેર સહિત પાંચ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1050 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.