Get The App

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

Updated: Apr 18th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે 1 - image


Fire in Surat: ગુજરાતમાં સતત ગરમી પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. દર આંતરે દિવસે આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ફરિયાવાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કતાર ગામના લક્ષ્મી એંકલેવમાં લાગી છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન છે. 

 

Tags :