Gujarat
ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં
By GS TEAM
6 Dec 20251 min read
ખેડાના ડાકોરમાં આજે 6 ડિસેમ્બરે આગની ઘટના બની છે. ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સાંજે 7:30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે, મીઠાઈની દુકાનના વેપારીઓને મોટી નુકસાની ભોગવવી પડી છે. લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો હોવાનું અનુમાન છે.
Summarized by AI; it may make mistakes. Check important info

| પ્રતિકાત્મક તસવીર |
Dakor Fire: ખેડાના ડાકોરમાં આજે 6 ડિસેમ્બરે આગની ઘટના બની છે. ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સાંજે 7:30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે, મીઠાઈની દુકાનના વેપારીઓને મોટી નુકસાની ભોગવવી પડી છે. લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો હોવાનું અનુમાન છે.