Gujarat

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા

By GS TEAM
23 Mar 20261 min read
TukuTouch Logo
લારી ગલ્લા, શેડ, સહિત ગેરેજના બે વાહન મળીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી : મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા

Vadodara Demolition : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલતી વન ડે, વન રોડ કાર્યક્રમ હેઠળ મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી પાલીકાના તમામ વિભાગના અધિકારીઓએ સાથે મળીને રોડ રસ્તાની બંને સાઈડે થયેલા ગેરકાયદે હંગામી દબાણો લારી ગલ્લા, શેડ, સહિત ગેરેજના બે વાહન મળીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.