For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત ચૂંટણીમાં કોણ જીતશે, સીટોનું લગાવો અનુમાન, જીતો 1 લાખ રૂપિયા

Updated: Dec 6th, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને Exit Polls અને કેટલાંય સર્વે બહાર આવી ગયા છે. રાજકીય પંડિતો પણ પોતાના વિશ્લેષણના આધારે અલગ-અલગ દાવાઓ કરી રહ્યાં છે. Exit Polls પ્રમાણે ફરી એક વખત ગુજરાતમાં ભાજપ બહુમત મેળવી સરકાર બનાવી રહી છે. શું તમને પણ લાગે છે કે આ વખતે Exit Polls સાચા પડશે અને જો નથી લાગતું તો તમે જ અનુમાન લગાવો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં કયા પક્ષને કેટલી સીટો મળશે અને જીતો રૂ.1 લાખનું ઈનામ.

Gujarat