દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ
સુરેન્દ્રનગરઃ
દાઉદી બોહરા સમાજના આગેવાન જનાબ અમીલ સાહેબ શેખ મોઈઝભાઈ દરગાહ વાલાની સદારત માં ઇદ
એ મિલાદ ઉન નબી (સ.અ.વ) જુલુસ ગુજરાત સ્કાઉટ બેન્ડ અને ઘોડા, બગી તથા ઉટ ગાડી સાથે ટાંકી
ચોકથી જવાહર ચોક થઈને હેન્ડલૂમ મારફતેથી દાઉદી બોહરા સમાજની મસ્જિદ સુધી શાંતિ પૂર્વક
નિકાળી અને ખુશીનો ઈઝહાર કરેલ હતો.