Gujarat
વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી નાખ્યાં
By GS TEAM
9 Oct 20251 min read
વડોદરાના ઓપી રોડ ઉપર બપોરના સમયે ફુલ સ્પીડમાં દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. આ ડમ્પરે એકસીડન્ટ કરતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના ઓપી રોડ ઉપર બપોરના સમયે ફુલ સ્પીડમાં દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. આ ડમ્પરે એકસીડન્ટ કરતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના ઓપી રોડ ઉપર બપોરના સમયે ફુલ સ્પીડમાં દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. આ ડમ્પરે એકસીડન્ટ કરતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે બપોરે અટલ બ્રિજથી અક્ષર ચોક તરફ જતા ડમ્પરનો ચાલક બેફામ રીતે ડ્રાઇવિંગ કરતો હતો અને રાજવી ટાવર પાસે તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પરે ડિવાઇડર તોડી નાખ્યું હતું.
ત્યારબાદ ડમ્પર અને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી ગયું હતું અને ઈલેક્ટ્રીક પોલ પણ તૂટી ગયો હતો. સારા નસીબ એ કોઈને જાનહાની થઈ ન હતી. આ અંગે જીતેન્દ્ર મોહનભાઈ પરમાર (પટેલ ફળિયું,સેવાલિયા,તા.ઠાસરા) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.