બાલાસિનોરની 13 ગ્રામ પંચાયતની મતગણતરી 11 કલાકથી વધુ ચાલી

બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં ૧૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ એડી ચોટીનું જોર કરી ભારે પ્રચાર -પસાર કરીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા હતા. આજરોજ ચૂંટણીનું પરિણામ જાહેર થતા અનેક ઉમેદવારોને જીતની આશા હતી પરંતુ પરાજય મળતા નિરાશા સાંપડી છે. જયારે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી વહીવટદાર રાજનો અંત આવ્યો છે.
|
ગ્રામ
પંચાયત |
વિજેતા
સરપંચ |
કેટલા
મતે વિજય |
|
ગઢના
મુવાડા |
ભુપેન્દ્રસિંહ
રત્નાભાઇ સોલંકી |
૨૦ |
|
બારીયા
વગા |
શકુન્તલાબેન ગુણવંતસિંહ પરમાર |
૪૫૪ |
|
કોતર બોર |
મંજુલાબેન
હરિહર માછી |
૨૨૨ |
|
પાટડીયા |
દક્ષાબેન
કનકસિંહ ચૌહાણ |
૪૭૧ |
|
કરણપુર |
કિરણભાઈ
ડાહ્યાભાઈ ભરવાડ |
૪૨૦ |
|
તાજેરી |
રમેશકુમાર
રાયજીભાઈ ચૌહાણ |
૪૨૭ |
|
પરબીયા |
અરુણાબેન
મનોજકુમાર પ્રજાપતિ |
૬૪૩ |
|
પાંડવા |
ભારતીબેન
દિનેશભાઇ માયાવંશી |
૫૪૭ |
|
માળાના
મુવાડા |
મનીષાબેન
ઇંદ્રજીતસિંહ ચૌહાણ |
૪૫૦ |
|
સરોડા |
કિરીટસિંહ
પ્રતાપસિંહ ચૌહાણ |
૧૧૬૬ |
|
ડોડીયા
-સીમાડીયા |
લક્ષ્મીબેન
ભલસિંહ |
૪૩૯ |
|
સાકરીયા |
નિલેશભાઈ
ફતાભાઈ ચૌહાણ |
૫૧૨ |
|
વડદલા |
જવાનભાઇ
ચતુરભાઇ પરમાર |
૨૩૪૬ |









