Gujarat
વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 12 ડીગ્રી નોંધાયું
By GS TEAM
11 Dec 20251 min read
વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રી નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રી નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન 12 ડિગ્રી નોંધાયુ હતું. જે સીઝનનો કોલડેસ્ટ ડે ગણાય છે. ગઈકાલે ઠંડીનો પારો 13 ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 17 નવેમ્બરના રોજ તાપમાન 12.4 ડિગ્રી સૌથી ઓછો નોંધાયુ હતું. ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન નીચે ગબડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.