Get The App

ઘોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ-ટેબલ જાહેર, જુઓ તારીખો

ઘોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધીમાં લેવાશે

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે

Updated: Jan 3rd, 2023

GS TEAM

Google News
Google News
ઘોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ-ટેબલ જાહેર, જુઓ તારીખો 1 - image


ગાંધીનગર, 03 જાન્યુઆરી 2022, મંગળવાર 

GSEBએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન જાહેર કર્યું છે. ઘોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધીમાં લેવાશે.

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન 
ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. આ વખતે કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડની પરીક્ષા આપશે.

ઘોરણ 10ની પરીક્ષાનું ટાઇમ-ટેબલ 

14 માર્ચ
ગુજરાતી
16 માર્ચ
સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ
બેઝિક ગણિત
20 માર્ચ
વિજ્ઞાન
23 માર્ચ
સામાજિક વિજ્ઞાન
25 માર્ચ
અંગ્રેજી
27 માર્ચ
ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ
સંસ્કૃત/ હિન્દી


સંપૂર્ણ પરીક્ષાનું આયોજન 

ઘોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ-ટેબલ જાહેર, જુઓ તારીખો 2 - imageઘોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમ-ટેબલ જાહેર, જુઓ તારીખો 3 - image

Tags :