Get The App

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 1 - image


Gujarat Board Std. 10 Result Updates: ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10નું પરિણામ આજે (8 મે 2025) સવારે 08:00 કલાકે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. ગઇકાલે જ તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

જાણો આ વખતનું રિઝલ્ટ કેવું રહ્યું 

આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષમાં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાં આન વખતે 83.08% પરિણામ આવ્યું છે. મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું હતું.  જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જોકે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી. 

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 2 - image

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 3 - image

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 4 - image

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 5 - image

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 6 - image

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. 

ધોરણ 10નું 83.08% પરિણામ, બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ, આ રીતે ચેક કરો 7 - image


Tags :