Gujarat

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાડી વિસ્તારમાં ટુ વ્હીલર પર ખુલ્લી તલવાર લઈને ફરતા બે યુવકોનો વિડીયો વાયરલ થતાં વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ

Vadodara Crime  : વડોદરાના વાડી વિસ્તારમાં ટુ વ્હીલર પર ખુલ્લી તલવાર લઈને ફરતા બે યુવકોનો વિડીયો વાયરલ થતાં વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

વાડી પોલીસ સ્ટેશન એક વ્યક્તિ આવીને પોલીસની મારું નામ જહીરખાન છે તેને પોતાના મોબાઈલમાં એક વિડીયો બતાવ્યો હતો. જેમાં બ્લુ કલરના ટુ વ્હીલર પર બે યુવકો જતા હતા પાછળની સીટ પર બેઠેલા યુવકે ખભા પર તલવાર રાખી હતી અને ટુવિલરની આગળની નંબર પ્લેટ દેખાતી ન હતી. 

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા તોફિક હનીફ ભાઈ શેખ અને સમીર મુસ્તાકશા દિવાન (બંને રહે-રાજા રાની તળાવ પાસે, પાણીગેટ ) ની સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.