Gujarat
ગુજરાત ભાજપના નવા 'સુકાની' કોણ? 4 ઓક્ટોબરે થશે ઘોષણા, ચૂંટણી કાર્યક્રમ જાહેર
By GS TEAM
2 Oct 20251 min read
ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીને લઈને જાહેરાત કરી છે. જેમાં આગામી 4 ઓક્ટોબરના શનિવારે પ્રદેશ કાર્યાલય-કોબા ખાતે મતદાન થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News : ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીને લઈને જાહેરાત કરી છે. જેમાં આગામી 4 ઓક્ટોબરના શનિવારે પ્રદેશ કાર્યાલય-કોબા ખાતે મતદાન થશે.
આજે (2 ઓક્ટોબર) ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે, ત્યારે યોજાનાર ચૂંટણી કેન્દ્રીય ગૃહમંત્રી, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે નેતા મતદાન કરવાના છે. આમ ભાજપના ગુજરાત પ્રદેશ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી બાદ 4 ઓક્ટોબરના નિમણૂક થશે.