ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો
હિન્દુ પરિણીતાનું નામ પણ બદલી નાંખ્યુ હતું ઃ વડોદરા અને અજમેરની હોટલમાં તપાસ ાૃથશે

ભરૃચ તા.૧૫ ભરૃચની હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર બે સંતાનોના પિતા વિાૃધર્મીએ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પોતે કુંવારો છે તેવી ઓળખ આપી નિકાહ કરી શારીરિક શોષણ કર્યુ હોવાની ચકચારજનક ઘટનામાં ભરૃચ પોલીસે આખરે વિાૃધર્મી સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટિ એક્ટ મુજબ ગુનો નોાૃધી તેની ાૃધરપકડ કરી હતી.
ભરૃચ એ ડીવીઝન પોલીસ માૃથકમાં નોંાૃધાયેલી ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે ભરૃચની હોસ્પિટલ પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં વર્ષ-ર૦ર૩માં નોકરી કરતી હતી ત્યારે હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર ફકરૃદીન ઉર્ફે હૈદર વસીયતઅલી સૈયદ (રહે.મકતમપુર, ગરીબ નવાઝ ઝુપડપટ્ટી, ભરૃચ)એ મારો મોબાઈલ નંબર મેળવી પરિચય કેળવ્યો હતો.
ફકરુદ્દીન ઉર્ફે હૈદરે હું કુવારો છું તેમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી અને વડોદરા તાૃથા અજમેરની હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું. અમદાવાદ ખાતે નિકાહ કર્યા હોવાના કાગળો બનાવી મારું નામ પણ બદલી નાંખ્યું હતું. પત્ની બનાવીને શારીરિક શોષણ કર્યા બાદ મારા ફોન રિસિવ કરવાનું બંાૃધ કરી હોસ્પિટલમાંાૃથી નોકરી છોડી હૈદર રફુચકકર ાૃથઇ ગયો હતો.
ઉપરોક્ત ગુનાની ફરિયાદ બાદ એસસીએસટીના ડીવાયએસપીએ તપાસ સંભાળીને ફકરુદ્દીન ઉર્ફે હૈદરને ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે હિન્દુ યુવતીનું નામ બદલી નાંખી નિકાહ કર્યા છે તે સાચા છે કે નહી તેની પણ તપાસ હાાૃથ ાૃધરાશે. વડોદરા તેમજ અજમેરની હોટલમાં પણ તપાસ હાાૃથ ાૃધરાશે. આ બનાવમાં અન્યની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી હાાૃથ ાૃધરાશે.