Get The App

વિરમગામમાં બકરી ઈદની ઉજવણી

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામમાં બકરી ઈદની ઉજવણી 1 - image


વિરમગામ શહેર અને આસપાસ ગામોના મુસ્લિમ બિરાદરો દ્વારા ઐતિહાસિક મુનસર તળાવ પાસે આવેલી ઇદગાહ ખાતે ઈદ ઉલ અઝહા બકરી ઈદની સમૂહ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યાર બાદ આનંદ અને ઉલ્લાસ સાથે એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Tags :