Get The App

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણુંક, પી. ભારતીનું લેશે સ્થાન

Updated: Jun 29th, 2024

GS TEAM

Google News
Google News
Harit Shukla


Harit Shukla New Chief Election Commissioner of Gujarat : પી. ભારતીની જગ્યાએ હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણુંક કરવામાં આવી છે. હરિત શુક્લા 1999 ની બેંચના આઇએએસ અધિકારી છે. તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા.

હરિત શુક્લાની ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણુંક થઇ છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પી.ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણીની અધિકારીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા. 
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણુંક, પી. ભારતીનું લેશે સ્થાન 2 - image

Tags :